આજે TVમાં મેરેથોન દોડ જોઈ આનંદ થયો. ખેલ મહાકુંભ જોઈ આનંદ થયો.
કુવામાં હતું તો હવાડામાં આવ્યું.
આ તો આજ સુધી કુવામાં હતું તો શક્ય બન્યું. હવે તો કુવોજ નથી. તો શું કરશો?
શિક્ષણમાં
- નથી વ્યાયામને મહત્વ,
- નથી વ્યાયામ શિક્ષકો,
- નથી વ્યાયામશાળાઓ,
- નથી વ્યાયામને સમજનારા.
માયકાંગલાઓની ફોજ બનાવીને શું કરશો?
ભાવિ ખતરનાક મોડ લઇ રહ્યું છે.
ભાવિ માફ નહિ કરે. જવાબદારી કોણ લેશે?
સાબ, જરા લંબા સોચો.
કુવામાં હતું તો હવાડામાં આવ્યું.
આ તો આજ સુધી કુવામાં હતું તો શક્ય બન્યું. હવે તો કુવોજ નથી. તો શું કરશો?
શિક્ષણમાં
- નથી વ્યાયામને મહત્વ,
- નથી વ્યાયામ શિક્ષકો,
- નથી વ્યાયામશાળાઓ,
- નથી વ્યાયામને સમજનારા.
માયકાંગલાઓની ફોજ બનાવીને શું કરશો?
ભાવિ ખતરનાક મોડ લઇ રહ્યું છે.
ભાવિ માફ નહિ કરે. જવાબદારી કોણ લેશે?
સાબ, જરા લંબા સોચો.
No comments:
Post a Comment